લ્યો બોલો! / હાર્દિક પંડ્યાની નતાશા સાથે સગાઈથી પિતા ચોંકી ગયા, કહ્યું સગાઈ થઈ ગઈ પરંતુ...

hardik pandya natasa engagement left us surprised says dad himanshu pandya

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષે સગાઇને તમામને ચોંકાવી દીધા છે. હાર્દિકે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો દ્વારા પોતાની સગાઇની વાતને જાહેર કરી હતી. તસવીરમાં તે નતાશા સ્ટાકોવિકે સાથે નજર પડી રહ્યા છે. પરંતુ શું આપ જાણો છો કે, હાર્દિકની સગાઇથી પિતા હિમાંશુ પંડ્યા ચોંકી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ