ક્રિકેટ / હાર્દિક પંડયાએ વાપસી કરતા જ બતાવી દીધો પોતાનો ઓલરાઉન્ડર પાવર

Hardik Pandya makes impressive comeback to competitive cricket in DY Patil T20 Cup

પીઠની સર્જરીથી રિકવર થયા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે ધમાકેદાર વાપસી કરી છે. લાંબા સમય બાદ મેદાન પર ઉતરેલા હાર્દિક પંડ્યાએ ડીવાય પાટિલ ટી 20 ટૂર્નામેન્ટમાં 25 બોલમાં 38 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ લીધી હતી. આઉટગોઇંગ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પણ તેની રમત જોવા ત્યાં હાજર રહ્યાં હતા. 26 વર્ષીય ઓલરાઉન્ડર ફિટ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ