બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડયા દીકરા અગસ્ત્યને મળતા થયો ઈમોશનલ, દાદીએ પણ લુટાવ્યો પ્રેમ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / હાર્દિક પંડયા દીકરા અગસ્ત્યને મળતા થયો ઈમોશનલ, દાદીએ પણ લુટાવ્યો પ્રેમ

Last Updated: 01:28 PM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન, હાર્દિકને તેના પુત્ર અગસ્ત્યની એક કંપની મળી. સ્ટાર ઓલરાઉન્ડર તેના પુત્ર અગસ્ત્ય માટે એક ખાસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે આવ્યો હતો. "માય બિગેસ્ટ મોટિવેશન". હાર્દિકે પોસ્ટને આ કેપ્શન આપ્યું હતું.

1/6

photoStories-logo

1. હાર્દિકે દીકરા સાથે ફોટો પોસ્ટ કર્યો

ઉલ્લેખનીય છે કે, મોડલ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જુલાઈમાં પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિકરો હાલ મુંબઈમાં છે

છૂટાછેડાની જાહેરાત પછી નતાશા પોતાના દીકરા અગસ્ત્યની સાથે સર્બિયા જતઈ રહી હતી. તે હાલમાં મુંબઈમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 2020માં લગ્ન કર્યા હતા

નતાશા અને હાર્દિકે 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે 30 જુલાઈના રોજે અગસ્ત્યને જન્મ આપ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હાર્દિક પુત્ર અગસ્ત્યને મળીને ભાવુક થયો

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા બાદ નતાશા અગસ્ત્ય સાથે તેના ઘરે જતી રહી હતી. આ પછી નતાશા તેના પુત્ર સાથે મુંબઈ પાછી આવી અને તેના પુત્ર અગસ્ત્યને મળ્યા બાદ હાર્દિકની ખુશીનો પાર ન રહ્યો. અગાઉ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં હાર્દિક તેના પુત્ર અગસ્ત્યને ખોળામાં બેસાડી રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ટી20 સિરીઝમાં જોવા મળ્યો હતો

જણાવી દઈએ કે, પંડ્યા છેલ્લે ભારત માટે ટી20 સિરીઝમાં રમતો જોવા મળ્યો હતો. તેમજ તે વનડે સિરિઝમાં વ્યક્તિગત કારણોથી રમી નહોતો શક્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 11 ટેસ્ટ મેચ રમી છે

પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે 11 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી તેને 532 રન ફટકાર્યા હતા. સાથે જ 17 વિકેટ પણ લીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

meeting son agastya pandya hardik pandya emotional post Hardik Natasa Divorce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ