પ્રભાવશાળી ખેલાડી / 15 કરોડ તો માત્ર સેલેરી મળી, IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા

hardik pandya income ipl 2022

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2022નો ખિતાબ જીતીને ઈતિહાસના સુવર્ણ પન્ને પોતાનુ નામ નોંધાવી દીધુ છે. પોતાની પહેલી સિઝનમાં નવી ટીમની કેપ્ટનશિપ કરીને હાર્દિકે વિશ્વની સૌથી ટી-20 લીગની ટ્રોફી પોતાના નામે કરી, જે ક્રિકેટ જગતના ઘણા ખેલાડીઓ માટે માત્ર સપનુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ