વાહ / હાર્દિક પંડ્યા નવોદિત ખેલાડી પર ઓવારી ગયો, આપી દીધો પોતાનો મૅન ઓફ ધ સીરિઝનો ઍવોર્ડ

hardik pandya hand over the man of the series award to natarajan

યજમાન ઑસ્ટ્રેલિયા સામે ત્રણ ટી -20 મેચની શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને ટી નટરાજનનો દબદબો હતો. પંડ્યાએ બેટથી અને નટરાજને બોલથી કોહરામ મચાવ્યો હતો. આ સીરિઝીમાં હાર્દિક પંડ્યાએ ટીમ માટે સારા ફિનિશરની ભૂમિકા ભજવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ