Video / હાર્દિક પંડ્યાએ નતાશાને પૂછ્યું, બેબી મે ક્યા હું તેરા તો, મળ્યો એવો જવાબ કે...

Hardik Pandya girlfriend Natasa Stankovic engage in funny conversation

કોરોના વાયરસને કારણે ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બધાં જ ઘરમાં કેદ છે. કોરોનાને કારણે હમેશાં બિઝી રહેતાં ક્રિકેટરો પણ ઘરમાં જ સમય વિતાવી રહ્યાં છે. જેથી મોટાભાગના ક્રિકેટરો પહેલાં કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આ લોકડાઉનમાં પોતાના પરિવાર અને મંગેતર નતાશા સ્ટાનકોવિચ સાથે સમય વિતાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ