ઈમોશનલ ક્ષણ / VIDEO : હાર્દિકે પાકિસ્તાન જીતની ખુશી આંસુડે વહાવી, સ્વર્ગસ્થ પિતાની યાદમાં બાળકની જેમ રડી પડ્યો

hardik pandya gets emotional remembering his late father watch

ભારતને પાકિસ્તાન સામેની મેચ જીતાડનાર બે ખેલાડીઓ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ખૂબ ઈમોશનલ થયા હતા અને રડી પડ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ