ભાવુક / દીકરાની યાદમાં ઈમોશનલ થઇ ગયો હાર્દિક પંડ્યા, કહ્યું 'હું નીકળ્યો ત્યારે એ 15 દિવસનો હતો...'

Hardik Pandya Gets Emotional For His Son Agastya Says Fatherhood Changed Him

ટીમ ઇન્ડિયાના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં જ પિતા બન્યા છે અને પિતા બન્યાના થોડા સમય બાદ જ તે IPL રમવા જતો રહ્યો. હાર્દિક પંડ્યા અગસ્ત્યને ખૂબ મિસ કરી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ