VIDEO / કુંગ ફૂ પંડયાએ ફટકાર્યો એવો શૉટ કે હવામાં ઉછળ્યુ બેટ, પત્ની નતાશા પણ હસવું રોકી ન શકી

hardik pandya flying bat vs rcb wife natasa funny reaction rcb vs gt ipl 2022

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ઘણો એવો સંયોગ સર્જાયો છે. જ્યાં ચાહકોમાં હાસ્યના ફૂવારા છૂટ્યા છે. ગુરૂવારે ગુજરાત ટાઈટન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થયેલા મુકાબલામાં એક એવો સમય આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ