ક્રિકેટ / હાર્દિક પંડ્યાની સગાઈના 5 મહિના બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ એલીએ કહ્યું- ક્યારેય નહોતું વિચાર્યું કે...

hardik pandya ex elli avram finally explains her post after his engagement to natasa stankovic

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અત્યારે તેની અંગત લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ વર્ષની શરૂઆતમાં તેણે અચાનક સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતા. બોલિવૂડ એક્ટ્રેસ, મોડલ નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી લીધી અને ત્યારે હાલમાં જ તેણે જાહેરાત કરી હતી કે, નતાશા અને હાર્દિક પેરેન્ટ્સ બનવાના છે. પણ શું તમે જાણો છો કે, ગયા વર્ષે હાર્દિકની છાપ એક પ્લેબોયની હતી. તેનું નામ ઘણી એક્ટ્રેસિસ અને મોડલ સાથે જોડાઈ ચૂક્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ