ક્રિકેટ / પહેલાં 37માં 100 ફટકાર્યા, હવે ફરી હાર્દિકે ધૂઆંધાર ઈનિંગથી રનનો ઢગલો કરી દીધો

hardik pandya continue with his brilliant form in dy patil tournament

હાર્દિક પંડ્યા અત્યારે ભલે ટીમ ઈન્ડિયાથી બહાર હોય પરંતુ પોતાની બેટિંગ પાવરથી પંડ્યાએ ફરીવાર પોતાનો પાવર બતાવી દીધો છે. ડીવાય પાટીલ ટૂર્નામેન્ટમાં પંડ્યાએ રનનો ઢગલો કરી નાખ્યો. પાછલી મેચમાં હાર્દિકે 37 બોલમાં સદી ફટકારી અને હવે  29 બોલમાં 46 રન કરીને ફરીથી ટીમમાં વાપસી કરવાના સંકેત આપ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ