ક્રિકેટ / મેચ જીત્યા બાદ કેપ્ટન હાર્દિકે તોડી ધોનીની પરંપરા, રોહિતે ગ્રાઉન્ડમાં ગાડી ચલાવી માહીભાઈની યાદ અપાવી, જુઓ VIDEO

hardik pandya break ms dhoni record in ind vs wi t20 series rohit sharma ride buggy in ground

વેસ્ટ ઈન્ડીઝ સામે સીરીઝની પાંચમી ટી-20 મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ ટીમનુ સુકાન સંભાળ્યું હતુ. શ્રેણીની પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમવામાં આવી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને 88 રનના અંતરથી કારમી હાર આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ