ક્રિકેટ / હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રચ્યો ઈતિહાસ, ભારતનો એકમાત્ર બન્યો ખેલાડી

Hardik Pandya becomes fastest Indian batsman to 1000 ODI runs

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી રમીને ટીમ ઈન્ડિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન, પંડ્યાએ તેના નામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ