Sports / ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પરિવારમાં ખુશીનો માહોલ જુઓ તસવીરો

 hardik pandya become father

ક્રિકેટની દુનિયાના હેપ્પી કપલમાંથી એક એટલે હાર્દિક અને નતાશા. જ્યારથી હાર્દિક અને નતાશાની સગાઇ થઇ છે ત્યારથી અત્યાર સુધી કપલ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આજે હાર્દિક પંડ્યા અને નતાશા માતા પિતા બન્યા છે. સોશ્યલ મિડીયા પર હાર્દિક ઘણા જ એક્ટિવ છે અને તેની પત્ની સાથે તસવીરો શૅર કરતા જોવા મળે છે. કપલે જાન્યુઆરીમાં સગાઇ કરી હતી અને લૉકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. હવે બંને માતા પિતા બની ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ