IPL 2022 / VIDEO: પંડ્યાએ ફરી દિલ જીત્યા, બાઉન્ડ્રી ફટકારીને બોલર સામે કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

hardik pandya apologized toprasidh krishna

ગઈકાલની ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની IPL મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાનાં બોલ પર ચાર રન લીધા બાદ હાર્દિક પંડ્યાએ તેની માફી માંગી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ