PHOTOS / પ્રેમના દરિયામાં ડૂબ્યું કપલ: હાર્દિક-નતાશાની મહેંદી રસમ તસવીરો આવી સામે, પંડયાએ કરી પ્યાર ભરી KISS

Hardik pandya and natasha haldi mehendi function photos viral

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરી, 2023ના રોજ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. જેના મહેંદીનાં કાર્યક્રમનાં ફોટોઝ કપલે શેર કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ