સ્પોર્ટસ / લોકડાઉનમાં હાર્દિક અને નતાશાની કિસ કરતી તસવીર આવી બહાર, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

Hardik pandya and natasa stankovich romantic photo goes viral

ભારતીય ક્રિકેટ ટીમનાં લોકપ્રિય ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા પોતાની લવલાઈફને લઈને ચર્ચામાં રહે છે. ચાહકોને હાર્દિક અને નતાશાની જોડી ખૂબ ગમે છે ત્યારે સોશિયલ મીડિયામાં બંનેની તસવીરો પણ ખૂબ વાયરલ થતી રહે છે ત્યારે બંનેની આવી જ એક રોમાન્ટિક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ