ક્રિકેટ / કારમા પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયાનાં બે સ્ટાર ખેલાડીઓની હકાલપટ્ટી ફાઇનલ, બસ જાહેરાત બાકી

hardik pandya and bhuvneshwar kumar likely to be dropped from the new zealand t20 series considering their form and fitness

ટી20 વિશ્વ કપ બાદ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 ટી20 અને 2 ટેસ્ટની સીરીઝ રમવાની છે. વિશ્વ કપમાં ટીમના હાલના પ્રદર્શનને જોતા ઘણા ખેલાડીઓની ટીમમાંથી છુટ્ટી થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ