ક્રિકેટ / પંડ્યા રોકાવાનું નામ નથી લેતો : બીજી ધમાકેદાર સદી, 26 બોલમાં જુઓ કેટલાં ફટકાર્યા

hardik panda did second century in three match in dy patil t 20

હાર્દિક પંડ્યા છેલ્લા એક અઠવાડિયાથી કોહરામ મચાવી રહ્યા છે. ટી 20 ક્રિકેટમાં સદી ફટકારવા માટે કેટલાય વર્ષો સુધી રાહ જોવી પડે છે. જ્યારે હાર્દિક પંડ્યાએ ત્રણ મેચમાં ધુઆંધાર બીજી સેન્ચુરી કરી નાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ