VIDEO / અક્ષરને વિરાટે કહ્યું, બાપુ તારી બોલિંગ કમાલ છે : સાંભળીને હાર્દિક પણ હસી પડ્યો, VIDEO VIRAL

hardik could not stop laughing listening to Virat Kohli's Gujarati

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી મૅચમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલની બોલબાલા રહી. કેપ્ટન કોહલીએ તેને ગુજરાતીમાં અભિનંદન આપ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ