ક્રિકેટ / મેચ જીતાડવાનો જ હતો અને જાડેજાની ભૂલથી આઉટ થયેલા હાર્દિકે માફી માંગી, જાણો કેમ?

Hardik admits he apologized to jadeja as fans trolled him after indo pak champions trophy final

2017 માં ભારતે પાકિસ્તાન સામે 124 રનની જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની શરૂઆત કરી હતી. જો કે ફાઇનલમાં ભારત પાકિસ્તાનને કારણે જ ચેમ્પિયન્સ ટ્રોફી હારી ગયું હતું. આ મેચમાં 43 બોલમાં 76 રન કરનાર હાર્દિક પંડ્યા કમનસીબ રીતે રનઆઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાના ખોટા કોલને કારણે તેણે તેની વિકેટ ગુમાવી પડી હતી.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ