દિલ્હી / Photo: અબજોના ખર્ચે તૈયાર થયેલ નવી સંસદ કેવી છે, પહેલીવાર સામે આવી ઈનસાઈડ તસવીરો

Hardeep puri tweets the photos pf new Parliament

કેન્દ્રીય આવાસ અને શહેરી મુદા્ઓનાં મંત્રી હરદીપસિંહ પુરીએ શનિવારે સંસદ ભવનની નવી બિલ્ડીંગનાં નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. પુરીએ સંસદ ભવનની અંદરની તસ્વીરો ટ્વીટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ