બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બજરંગી ભાઈજાન કી મુન્ની બડી હો ગઈ, હર્ષાલી મલ્હોત્રાની આ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ

photo-story

8 ફોટો ગેલેરી

બોલિવૂડ / બજરંગી ભાઈજાન કી મુન્ની બડી હો ગઈ, હર્ષાલી મલ્હોત્રાની આ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ

Last Updated: 05:24 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બજરંગી ભાઇજાનની મુન્ની હવે 16 વર્ષની સુંદરી થઈ ગઈ છે. જે તેની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડીયામાં અપલોડ કરતી રહેતી હોય છે. આજે તેના અલગ અલગ સ્ટાઈલના ફોટોઝ પર નજર કરીશું.

1/8

photoStories-logo

1. હર્ષાલી મલ્હોત્રા

સલમાન ખાનની સુપરહિટ મૂવી બજરંગી ભાઇજાનમાં મુન્નીનો રોલ કરનાર હર્ષાલી મલ્હોત્રાએ લોકોના દિલ જીતી લીધા હતા. તે હવે મોટી પણ થઈ ગઈ છે અને પહેલા જેટલી જ ક્યૂટ લાગે છે. અહીંયા તેની કેટલીક ખૂબસૂરત તસવીરો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. શોર્ટ ફ્રોક

હર્ષાલી આ ગાંઠ બાંધવાવાળા શોર્ટ ફ્રોક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જો તમે પણ આવો ડ્રેસ પહેરવા માંગતા હોવ તો કર્લી હેર સ્ટાઇલ સાથે તમારા લુકને કમ્પ્લિટ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. સ્ટાઇલિશ બ્લેઝર

હર્ષાલીએ આ તસવીરમાં જે બ્લેઝર પહેર્યું છે તેને પહેરીને તમે ઓફિસમાં દરેક લોકોને ઈમ્પ્રેશ કરી શકો છો. આ તસવીરમાં તે ક્લાસી અને યુનિક પણ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કેઝ્યુઅલ લુક

આ તસવીરમાં હિરોઈને વ્હાઈટ પેન્ટ અને પિંક જેકેટ સાથે હોપ ટાઈ હેર સ્ટાઇલ કેરી કર્યું છે. જે તેના લુકને આકર્ષક બનાવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. રોયલ લહેંગા

આ તસવીરોમાં તેને રોયલ લહેંગા સાથે એલિગેંટ ડિઝાઇનવાળી જ્વેલરી પહેરી છે. જે તેના લુકને એટ્રેક્ટિવ અને ગ્લેમરસ બનાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સ્કર્ટ વિથ લેધર જેકેટ

ઓલ બ્લેક લુકમાં જોરદાર સ્ટાઇલિશ લાગી રહી છે. જેમાં તેના ડાર્ક ન્યૂડ મેકઅપથી તે વધુ સુંદર લાગી રહી છે. તમે પાર્ટીમાં જતી વખતે આ સ્ટાઈલ કોપી કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. શરારા શૂટ

હર્ષાલીની આ શરારા શૂટવાળી તસવીરો અનેક લોકોના દિલ જીતી લીધા છે. 16ની ઉંમરમાં જ તે યંગ લેડીઝની ફેશન આઇકોન બની ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. જેકેટ લુક

હર્ષાલી વિન્ટર જેકેટ અને બુટમાં ખૂબસૂરત લાગી રહી છે. જેને અહીંયા વ્હાઈટ ટર્ટલ નેક ટોપમાં ખુદને સ્ટાઇલિશ લુક આપ્યો છે. અનેક છોકરીઓ લુકને કોપી કરતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Photos Viral Photo Harshaali Malhotra

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ