સ્પોર્ટસ / આફ્રિદી પર ભડક્યો ભજ્જી કહ્યું, સમય આવે તો દેશ માટે બંદૂક પણ ઉઠાવી લઈશ

harbhajan sinh slams shahid afridi for his kashmir remarks

પાકિસ્તાનના નેતાઓ અને ક્રિકેટરો અવારનવાર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનબાજી કરે છે ત્યારે હાલમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓંકતા ભારતનાં પૂર્વ ક્રિકેટરો ભડકી ઉઠ્યા છે. હરભજન સિંહ અને ગૌતમ ગંભીરે આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ