ચર્ચા / હરભજન સિંહની ટ્વિટથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, હવે મોટો બોમ્બ ફોડવાની તૈયારીમાં છે ભજ્જી

harbhajan singh tweet cricket ka khulasa goes viral

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન શરૂ થવાને હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે અને ટૂર્નામેન્ટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. લોકો ટીમના પ્લાનથી લઈને મેચ જીતવાની શક્યતાની વાતો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર સ્પિનર ​​હરભજન સિંહે એક ટ્વિટ કરીને લોકોના મનમાં અનેક સવાલો ઊભા કરી દીધા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x