અટકળોનું બજાર / શું કોંગ્રેસમાં સામેલ થશે હરભજન સિંહ? સિદ્ધુએ ફોટો શેર કરીને આપ્યો મોટો સંકેત

Harbhajan Singh to join Congress? Navjot Singh Sidhu hints

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહની સાથે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુની સોશિયલ મીડિયા પર તસવીરે અટકળોનું બજાર ગર્મ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ