WC 2019 / ડ્રેસ પહેરેલી યુવતી સાથે હરભજન સિંહનો ફોટો થઇ રહ્યો છે વાયરલ, જાણો કોણ છે એ

harbhajan singh photos with afghan tv presenter

વર્લ્ડકપ 2019માં શનિવારે રમાયેલી મેચમાં ભલે અફઘાનિસ્તાનને હાકનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ એ ટીમે પ્રબળ દાવેદાર ભારતને પરેશાનીમાં નાંખી દીધી હતી. એ દિવસે દુનિયાએ ભારતથી વધારે અફઘાનિસ્તાનના વખાણ કર્યા હતા. આ મેચમાંથી નિકળેલો એક ફોટો હજુ સુધી ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ