બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Harbhajan made a sexist comment on Anushka Sharma and Athiya Shetty in the final

રોષ / ફાઈનલમાં અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી પર હરભજને કરી સેક્સિસ્ટ કોમેન્ટ, મચ્યો મોટો વિવાદ

Mahadev Dave

Last Updated: 11:16 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Harbhajan Singh On Anushka- Athiya : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ફાઇનલ જંગમાં ભારતીય ક્રિકેટર હરભજન સિંહની કૉમેન્ટ્રીને લઈને નવો વિવાદ જાગ્યો છે.

  • વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ આસાનીથી જીત પોતાને નામ કરી હતી
  • ક્રિકેટમાં નવો એક વિવાદ સર્જાયો
  • ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સંકેત આપી એવો ડોળ કર્યો હતો કે

ગઈકાલે અમદાવાદ ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો ફાઇનલ જંગ ખેલાયો હતો. આ જંગમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી જે વિશ્વવિજેતા બન્યું છે. સાથે જ ભારતને હારનો સામનો કરવાની નોબત આવી હતી. ભારતના ધુઆધાર બેસ્ટમેનોએ નારાજગીજનક સ્કોર કરતા ઓસ્ટ્રેલિયાએ આસાનીથી જીત પોતાને નામ કરી હતી. આ ક્રિકેટમાં નવો એક વિવાદ સર્જાયો હતો. જેને લઇને હાલ ચર્ચા જાગી છે

 
વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીની પત્ની બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી તેમના પતિઓને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમ પહોંચી હતી. રમત દરમિયાન કેમેરાએ તેણીને જોયા હોવાથી, કોમેન્ટેટર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે લાઇવ ટીવી પર  તેના પર વિષે વિવાદીત ટિપ્પણી કરતા મામલો ગાજયો છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સંકેત આપી એવો ડોળ કર્યો હતો કે તેને ક્રિકેટની સમજ નથી. તેમના આ નિવેદનથી ચાહકો નારાજ થયા અને તેઓ તેના પર પ્રતિક્રિયા આપવા માટે સોશિયલ મીડિયા પર હાલ ધોમ ટિપ્પણી કરી રહ્યા છે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

World Cup 2023 ahmedabad અનુષ્કા શર્મા અમદાવાદ આથિયા શેટ્ટી હરભજન World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ