Ek Vaat Kau / ઘરે તિરંગો લહેરાવતા પહેલા આટલું ખાસ જાણી લેજો, સમજો સરળ ભાષામાં

આપણા દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે 13 થી 15 ઓગસ્ટ PM મોદીએ હર ઘર તિરંગા મુહીમની જાહેરાત કરી છે. આ કારણે તિરંગો ફરકાવવાના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો કયા કયા નિયમોને બદલવામાં આવ્યા છે, તિરંગા વિશે એવી રસપ્રદ માહિતી કે તમે કયારેય સાંભળી નહીં હોય, જુઓ EK VAAT KAU

Loading...
બ્રેકિંગ ન્યૂઝ