અભિયાન / તમારા ઘરે લગાવેલો ફ્લેગ દેખાશે ઓનલાઇન ભારતના નકશામાં, વેબસાઇટથી ડાઉનલોડ થશે હર ઘર તિરંગા સર્ટીફિકેટ

Har Ghar Tiranga abhiyan website Certificate download

ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણીના આ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે 'હર ઘર તિરંગા' અભિયાન કેન્દ્ર સરકારે વેબસાઇટ શરૂ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ