તાપી / હર ઘર તિરંગા અભિયાનથી મળી રોજગારી, વાંસની 5 લાખ સ્ટીક બનાવવાનો આદિવાસીઓને મળ્યો ઓર્ડર

Har Ghar Tiranga Abhiyan gets employment tribals get order to make 5 lakh bamboo sticks

હર ઘર તિરંગા કાર્યક્રમને પગલે તાપી જિલ્લાના આંતરિયાળ ગામના આદિવાસી સમાજના લોકોને વાંસની સ્ટીકનો ઓર્ડર અપાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ