પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

અકસ્માત / પ્રિયંકા ગાંધીના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાતા અકસ્માત, ઘટનામાં કોઈ જાનહાની નહીં

hapur vehicles in congress leader priyanka gandhi cavalcade collided with each other on hapur road no injuries reported

કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને સાંત્વના આપવા રામપુર જઈ રહ્યા હતા. ત્યારે સવારે તેમની કારથી દિલ્હીથી રામપુર જવા રવાના થયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીના કાફલામાં ચાલી રહેલા કારે હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વરમાં નેશનલ હાઈવે -9 ફ્લાઈઓવર પર ઘટનાનો શિકાર બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ