દુર્ઘટના / દિલ્હી બાદ યૂપીના હાપુડમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ, આરોપીઓની શોધખોળ થઈ શરૂ

 hapur 6 year old child rape abduction case police acused sketch

ઉત્તરપ્રદેશના હાપુડમાં 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતથી પોલીસ હરકતમાં આવી છે. મેરઠના એડીજીના આદેશ બાદ હાપુડ પોલીસ સતર્ક બની છે, પોલીસે આરોપીને પકડવાની શોધખોળ શરૂ કરી છે. આરોપીના સ્કેચ જાહેર કરાયા છે અને આ માટે 8 ટીમની ગોઠવણ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ