Valantine's Week / આજે જ શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે? રસપ્રદ ઇતિહાસ જાણીને કહેશો આ તો ખબર જ ન્હોતી

happy teddy day on february 10 history of teddy bear valentine week 2022

ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયાના છેલ્લાં દિવસથી પ્રેમની પરીક્ષા શરૂ થઇ જાય છે. સાત દિવસ સુધી ચાલતી આ પરીક્ષામાં દરરોજ અલગ-અલગ વિષયો પર આશિક પોતાના પ્રેમનો એકરાર કરે છે. પ્રેમની આ પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડેના દિવસે આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ