અનલોક / હવે અમદાવાદીઓ હેપ્પી ! સ્વાદના શોખીનોનું ફેવરીટ સ્થળ ધમધમતું થયું

HAPPY STREET STARTED IN AHMEDABAD

ગુજરાતમાં સ્વાદનાં શોખીનોની કમી નથી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આખા ગુજરાતનાં વિવિધ શહેરમાં વિવિધ વાનગીઓ વખણાય અને ખૂબ ખવાય છે એવામાં અમદાવાદમાં ખાવાના શોખીનો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ