વિલંબ / અમદાવાદીઓએ આંતરાષ્ટ્રીય ખાણીપીણી બજાર 'હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા'ની એક વર્ષ રાહ જોવી પડશે

happy street food instead of khau Galli law garden Ahmedabad Gujarat

અમદાવાદીઓએ આંતરરાષ્ટ્રીય ખાણીપીણી બજાર 'હેપી સ્ટ્રીટ ફુડ'ની હજી એક વર્ષ રાહ જોવી પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા શહેરના હાર્દ સમા લોક ગાર્ડન વિસ્તારમાં ખાણીપીણીના શોખીનો માટે અદ્યતન સુવિધા ધરાવતું આંતરરાષ્ટ્રીય ખાણીપીણી બજાર હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા નિર્માણાધીન છે. આ હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ફૂડ વાન ઊભી રાખવા માટે ચક્રો ગતિમાન કરાયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ