World Poha Day 2023 / ચાચા નેહરુથી લઈને PM મોદીએ માણ્યો સ્વાદ: જાણો વર્લ્ડ ફેમસ ઈંદોરી પૌંઆની કહાની અને રેસીપી

Happy Poha Day: The story of world famous Indori Poha, from Kaka Nehru to PM Modi liked its taste

World Poha Day 2023 : ભારતમાં દર વર્ષે 7મી જૂને પોહા દિવસ ઉજવવામાં આવે છે. જો કે તેના ઘણા નામ છે, પરંતુ ઈન્દોરી પૌંઆ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ચાચા નેહરુથી લઈને પીએમ મોદીને તેનો સ્વાદ પસંદ આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ