નવી દિલ્હી / ગામડાના લોકો માટે ખુશીના સામાચારઃ સરકાર આટલાં મહિના સુધી આપશે ફ્રી WiFi

Happy news for the villagers: The government will provide free WiFi for months

ગ્રામીણ ભારતને અધિકારિતા બક્ષવા ત્રણ મહિના સુધી વાઇફાઇ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે એવું આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) દ્વારા કનેક્ટ થયેલા તમામ ગામોને આગામી ત્રણ મહિના માટે વિનામૂલ્યે વાઇફાઇ અને ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. 

બ્રેકિંગ ન્યૂઝ