અભિવ્યક્તિ / શરીરનાં આ 7 અંગો પર કિસ કરવાનો અર્થ જાણી લો, ગેરસમજ થઈ જશે તો સંબંધ બગડશે

happy kiss day 2022 know the different types of kisses

વેલેન્ટાઈન વીકમાં કિસ ડે સૌથી રોમેન્ટિક અને ખાસ દિવસ હોય છે. આ દિવસે દંપત્તિઓ એકબીજાને કિસ કરીને પોતાના સંબંધની વિશાળતા દર્શાવે છે. આ કોઈ ખાસ માણસ પ્રત્યે સ્નેહ, વિશ્વાસ અને પ્રેમને દર્શાવવાનું એક માધ્યમ હોય છે. પાર્ટનરને કરવામાં આવેલી દરેક કિસની પોતાની અલગ કહાની છે. વેલેન્ટાઈન વીકમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ કિસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ