વડોદરા / ગેસ રીફિલિંગ કૌભાંડ મામલે હિરેન સુખડિયાનું ચોંકાવનારું નિવેદન, 2 કથિત પત્રકારોની ગેંગ પણ સામેલ

Happy Home Gas Agency Gas refilling scam hiren sukhdia Statement

વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ સામે આવ્યું છે. સયાજીગંજના ધારાસભ્યના પુત્ર હિરેન સુખડિયાની ગેસ એજન્સીમાં કૌભાંડ ચાલતુ હતું. જેને લઇને ધારાસભ્યના પુત્ર હિરેન સુખડિયા મીડિયા સામે આવ્યા છે. અને કૌભાંડ મામલે ખુલાસો કર્યો છે કહ્યું કે આજવા રોડ વિસ્તારની બે ગેંગો સક્રિય થઇ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x