Happy Birthday / આટલા વર્ષની ઉંમરે ખરીદ્યો હતો પહેલો શૅર, આજે છે કરોડો રૂપિયાના માલિક

happy birthday warren buffett started investing in share market at 11 now become world sixth richest person

દુનિયાના સૌથી સફળ રોકાણકાર વોરન બફેટનો આજે 90મો જન્મ દિવસ છે. બફેટે સૌ પહેલાં 11 વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદ્યો હતો અને આજે તેમની પાસે 6 લાખ કરોડ રૂપિયા એટલે કે 82.6 અરબ ડોલરની સંપત્તિ છે.

બ્રેકિંગ ન્યૂઝ