બોલિવૂડ / Happy Birthday Gulshan : સુશાંતના એ સપના જે ક્યારેય પુરા નહીં થઇ શકે

Happy birthday sushant singh rajput

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો આજે જન્મ દિવસ છે. ફેન્સ અને ફેમિલી ખુશ છે પરંતુ એક્ટર આપણી વચ્ચે તેનો જન્મદિવસ ઉજવવા હાજર નથી. સુશાંતની મોતને 7 મહિના જેટલો સમય થવા આવ્યો તેમ છતાં લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, તે આપણી વચ્ચે નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ