બોલિવૂડ / Happy birthday ranveer:આ પાંચ ફિલ્મમાં તેની એનર્જીએ ચાર ચાંદ લગાવ્યા હતા

happy birthday ranveer singh

બોલિવૂડનો એનર્જેટિક સ્ટાર એટલે રણવીર સિંહ. તમે તેને કોઇ પણ ફિલ્મમાં જોશો તેની એનર્જી એક લેવલથી ઉપર જ હશે, આજે એ જ એનર્જીના ભંડારનો જન્મદિવસ છે. રણવીરની ખાસ વાત છે કે તેની આ એનર્જીના લીધે જ એવરેજ ફિલ્મો પણ વધારે સારી રીતે પરદા પર દેખાઇ અને પરિણામે બોક્સ ઑફિસના રેકોર્ડ તોડી નાંખ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ