Unknown Facts / બોલિવૂડની આ એક માત્ર એક્ટ્રેસને ક્યારેય રાજેશ ખન્ના તેમના કંટ્રોલમાં લઇ શક્યા ન હતા

Happy Birthday Rajesh khanna

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના, જેમણે બોલિવૂડ પર રાજ કર્યુ અને તેમના જેવું સ્ટારડમ કદાચ જ કોઇએ માણ્યુ હશે. રાજેશ ખન્ના એક એવા સ્ટાર હતા જેમના નામે મોટા મોટા રેકોર્ડ છે અને આજ સુધી તે રેકોર્ડ કોઇ તોડી શક્યુ નથી. આજે તેમની જન્મતિથિ પર કેટલીક વાતો જાણીએ જે કદાચ જ કોઇ જાણતું હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ