યાદો / Happy Birthday PM Modi: શું તમે જોયો છે વડનગરનો `મોદી ટી સ્ટોલ'?

Happy Birthday PM Modi vadnagar childhood modi tea stall

આજે વડાપ્રધાન પીએમ મોદીનો 70મો જન્મદિવસ છે ત્યારે તેમની બચપણની યાદોમાંથી કેટલીક મહત્વની યાદોમાં વડનગર રેલવે સ્ટેશન પર આવેલી ચા ની કીતલી પણ સામેલ છે. આ કીતલી જોવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે ત્યારે આવો જાણીએ કે એવું તે શું ખાસ છે આ કીતલીમાં?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x