હેપી બર્થ ડે / 'હજાર ચૌરાસી કી મા' યાદ છે! શું છે મહાશ્વેતા દેવીનું ગુજરાત કનેક્શન?

happy birthday mahasweta devi 14th January

ગુજરાતના 2002ના કોમી રમખાણો વખતે મહાશ્વેતા દેવીએ બેબાક અને નીડર બનીને તે વખતના તત્કાલિન રાષ્ટ્રપતિ કે આર નારાયનાને અપીલ કરી હતી. મહાશ્વેતા દેવી હંમેશા સળગતા પ્રશ્નો અને સમાજના સાવ પાછળ રહી ગયેલા લોકોનો અવાજ ઉઠાવવામાં આગળ રહેતા હતા. આજે 14મી જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ