Happy B'day / 36 ભાષામાં 50,000 ગીત આપનાર સ્વરકોકિલાનો લતાજીનો જન્મદિવસ 

happy Birthday lata mangeshkar

ભારત રત્ન લતા મંગેશકરે 36 ભાષામાં 50,000થી વધુ ગીત ગાયાં છે. મહાન ગાયિકા લતા મંગેશકર લાંબા સમય સુધી પિતાજી સામે ગાવાની હિંમત કરી શક્યાં ન હતાં. પછી પરિવારને સંભાળવા માટે એટલું ગાયું કે સૌથી વધુ ગીત ગાવાનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 1974થી 1991 સુધી દર વર્ષે તેઓ પોતાનાં નામે નોંધાવતાં રહ્યાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ