Happy Birthday / માત્ર 16 વર્ષની ઉંમરે પિતા સાથે ઝઘડો કરીને નિકળી ગઈ હતી, આજે બૉલીવુડની બોલ્ડ કવિન બની ગઈ કંગના

happy birthday kangana ranaut know about actress controversial life and movies

બોલીવુડની ક્વીન કંગના રનોત 23 માર્ચે એટલેકે આજે તેનો 35મો જન્મ દિવસ મનાવી રહી છે. બોલ્ડ અને બિન્દાસ્ત સ્વભાવવાળી કંગના આજે તેના કામને લઇને લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે, પરંતુ આ હસીના બોલીવુડથી લઇને સોશિયલ, રાજકારણ જેવા મુદ્દા પર પણ પોતાની બેબાક રાય મુકવા માટે પ્રખ્યાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ