હેપ્પી બર્થ ડે / અનેક રણબંકા અને ક્રિકેટરો આપનાર જામનગરનો આજે 481 મો સ્થાપના દિવસ

happy birthday jamnagar

જામનગર શહેરની સ્થાપનાને આજે ૪૮૦ વર્ષ પૂર્ણ થયા છે. કચ્છના જામ રાજવીઓએ હાલાર પ્રાંતની રચના કરી. જામનગર વસાવી રાષ્ટ્રને અનેક સપૂતો આપ્યા. આજે રાજ્ય મંત્રી સહિતના રાજપૂત સમાજે સ્થાપના સમયે નિર્માણ કરેલ ખાંભીનું પૂજન કરી. રાજવીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી. સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ