જન્મદિવસ / સામાન્ય પોળમાંથી નીકળીને બૉલીવુડના કિંગ બન્યા ગોવિંદા, ડેબ્યૂ પછી એક સાથે 70 ફિલ્મ સાઇન કરવાનો રેકોર્ડ

happy birthday govinda when actor opens up his love life personal and professional life

ગોવિંદાએ પર્સનલ લાઈફને લઇને એવુ પણ કહ્યું હતુ કે એક સમયે તેમના પિતા ઈન્ડસ્ટ્રીના હિટ અભિનેતા હતા. પરંતુ પછી સમય બદલાયો અને તેઓ બંગલામાંથી મુંબઈની ચૉલની તંગ શેરીઓમાં આવી ગયા. તેઓ આજે ફરીથી આ મુકામ પર પાછા પોતાની મહેનતે પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ